તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Vijay Bahuguna Refueses Rape Incidences In Uttrakhand

કોઈનો રેપ થયો નથી, ઉત્તરાખંડના મુખ્યપ્રધાને આપ્યો નનૈયો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મરનારાઓની સંખ્યા અંગે નિશ્ચિતપણે કશું કહી શકાય તેમ નથી
બહુગુણાએ હાથ ઊંચા કર્યા

ઉત્તરાખંડમાં કુદરનો માર ખમેલા શ્રદ્ધાળુઓ પર નેપાળીઓ અને ખચ્ચરવાળાઓ દ્વારા બળાત્કારના અહેવાલો સામે આવ્યા હતા. આ અહેવાલને મુખ્યપ્રધાન વિજય બહુગુણાએ નકારી કાઢ્યા છે. તેમના કહેવા પ્રમાણે, વહીવટીતંત્રની સામે આવી કોઈ ફરિયાદ નથી આવી. જો કોઈ ફરિયાદ આવશે તો તેઓ તેની ઉપર ચોક્કસપણે કાર્યવાહી કરશે. આપત્તિથી બચી ગયેલા લોકોએ લૂંટફાટ અને સ્ત્રીઓ સાથે બળાત્કારની ઘટનાઓનો ઉલ્લેખ કર્યો હતો.