તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Uttarakhand Reform: Thousands Of Crores Announced, But Expect Ten Thousand Crore ...

ઉત્તરાખંડ નવનિર્માણ: હજારો કરોડની જાહેરાત, દસ હજાર કરોડની આશા પરંતુ...

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અબજોના ફંડ ઉત્તરાખંડના નવનિર્માણ માટે પરંતુ ચિંતા એ જ કે, પૈસાનો યોગ્ય રીતે ખર્ચ થાય. જરૂરતમંદો સુધી પહોંચે. વિશ્વના જુદાં-જુદાં ઉદાહરણો દ્વારા ભાસ્કર બતાવી રહ્યું છે કેવી રીતે ફંડના ખર્ચની દેખરેખ થાય....

- દેખરેખ વગરની મદદ તો લાવશે કૌભાંડનો પૂર
- હવે બે જ મોટાં કામ
- પૈસાનો દુરુપયોગ અટકશે?


કારણ કે, બિહારમાં જુલાઇ ૨૦૦૪માં આવેલા ભયંકર પૂરના ૯૦ ટકા પૈસા કૌભાંડોમાં વપરાઇ ગયા હતા. કેગે પટણાના તત્કાલીન ડીએમ ગૌતમ ગોસ્વામીને પૈસાના દુરુપયોગ માટે દોષિત ઠરાવ્યા હતા.

- ફંડ્સનો સદુપયોગ કેમ?

કારણ કે, ૨૦૦૧ના ગુજરાતના ભૂકંપ પછી મળેલા પૈસાનો યોગ્ય ઉપયોગ થયો. એશિયન ડેવલપમેન્ટ બેંક, વર્લ્ડ બેંક અને ગુજરાત સરકારના ફંડથી ભુજનું બે વર્ષમાં નવનિર્માણ થયું. વર્લ્ડ બેંક તેને કેસ સ્ટડી માને છે.

આગળ વાંચો : દેશમાં નિરીક્ષણની કોઇ સિસ્ટમ જ બની નથી, એક પદ્ધતિ એવી જેનાથી સમગ્ર દેશ નજર રાખી શકે, ચાર મહત્વના ઉપાય જે દુનિયામાં અમલી