તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જમીન પર ખાવાનું ખાવાથી લઈ ગાયને ચારો આપતા યોગી, તસવીરો વાયરલ થઈ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોરખપુરઃ ભાજપે ફાયરબ્રાન્ડ લીડર અને હિંદૂ હાર્ડલાઈનરની છબિ ધરાવતા યોગી આદિત્યનાથને નવા સીએમ જાહેર કર્યા હતા. ભાજપના ધારાસભ્યોની બેઠકમાં યોગીના નામ પર મહોર મારવામાં આવી હતી. આ સાથે દિનેશ શર્મા અને કેશવ મૌર્યને ડેપ્યૂટી સીએમ પદ આપવામાં આવ્યું છે. યોદી આદિત્યાનાથ સ્ટાર કેમ્પેનર તરીકે વિધાનસભાની ચૂંટણીમાં સારો એવો પ્રચાર કર્યો હતો. ભાસ્કર.કોમ તમારી સમક્ષ યોગી આદિત્યનાથની એ તસવીરો રજૂ કરી રહ્યું છે ઘણી વાયરલ થઈ છે.
 
(આગળની સ્લાઈડ્સમાં જુઓ યોગી આદિત્યનાથની વાયરલ તસવીરો.........)

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

વધુ વાંચો