યુનાઈટેડ હિંદુ ફ્રંટ દ્વારા સુપ્રીમ કોર્ટ પાસે વિરોધ પ્રદર્શન

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

યુનાઈટેડ હિંદુ ફ્રંટ દ્વારા શનિવારે નવી દિલ્હી ખાતે સુપ્રીમ કોર્ટ સામે ભગવાન શ્રીકૃષ્ણ - રાધા અંગેની વિવાદાસ્પદ ટિપ્પણી દૂર કરવા માટે દેખાવો થયા હતા.