અહીં કપડાફાડ હોળી રમે છે વિદેશીઓ, જાણો અનોખી રીતે રમાતી હોળી વિશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હીઃ દેશમાં વિવિધ શહેરોમાં વિવિધ પદ્ધતિએ હોળી પરંપરા મનાવવામાં આવે છે. પરંપરાગત હોળીની સાથે ડીઝે પાર્ટી, ભાંગ અને અન્ય વસ્તુઓ પણ સામેલ થઈ ગઈ છે. ભાસ્કર.કોમ તમારી સમક્ષ દેશના જુદા-જુદા સ્થળે થતા હોળી સેલિબ્રેશનની વિવિધ પદ્ધતિઓ અંગે જણાવી રહ્યું છે. 
 
પુષ્કરમાં રમાય છે કપડાફાડ હોળી

- રાજસ્થાનની તીર્થનગરી પુષ્કરમાં હોળીમાં કપડાફાડ હોળી રમાય છે. અહીં વિદેશી પ્રવાસીઓ પણ હોળી રમવા આવે છે.
- અહીં હોળી રમતી મહિલાઓ પણ વિદેશીઓના કપડા ફાડતી જોવા મળે છે.
- જમીનથી ઉપર એક દોરડા પર ફાટેલા કપડા ફેંકવામાં આવે છે. 
- કપડા ફાડીને ફેંકેલુ કપડુ દોરડા પર લટકી જાય તો બધા તાળીઓથી વધાવી લે છે, બીજી તરફ કપડુ નીચે પડવા પર ફેંકનારને ચીઢવે છે.
- કપડાફાડ હોળીને કારણે મહિલા સુરક્ષા માટે વિશેષ કાળજી રાખવામાં આવે છે. આ પ્રકારની હોળીને બહાને કોઈ તેમની છેડતી ન કરી જાય તે માટે ભારે પોલીસબળ તૈનાત કરવામાં આવે છે.
 
(આગળની સ્લાઈડ્સમાં જુઓ ભારતમાં રમાતી હોળીઓની પદ્ધત વિશે...)
અન્ય સમાચારો પણ છે...