તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

યુપી CM યોગી આદિત્યનાથ પર બન્યા ટ્રોલ્સ, વિન ડીઝલ સાથે સરખામણી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નેશનલ ડેસ્ક: ઉત્તરપ્રદેશના આગામી મુખ્યમંત્રી તરીકે યોગી આદિત્યનાથની વરણી થઇ છે. તેઓ રવિવારે યુપીના ત્રીજા સૌથી યુવા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. જોકે, જ્યારથી યોગી આદિત્યનાથનું નામ યુપીના આગામી સીએમ તરીકે જાહેર થયું છે ત્યારથી સોશિયલ મીડિયા સાઇટ ટ્વિટર પર તેમના ઉપર કાર્ટુન્સ અને મેમેસ ફરતા  થઇ ગયા છે.
 
યોગી આદિત્યનાથનો દેખાવ XXX ફિલ્મના સ્ટાર વિન ડીઝલ સાથે ખૂબ મળતો આવે છે. તેથી સૌથી વધુ ટ્રોલ્સ યોગી આદિત્યનાથની વિન ડીઝલ સાથેની સરખામણી ઉપર બન્યાં છે. કોઇએ તેમને કુંભના મેળામાં ખોવાયેલા ભાઈઓ કહ્યા છે તો કોઇએ આશ્ચર્ય પ્રગટ કરતા લખ્યું છે અરે! વિન ડીઝલ બન્યાં છે યુપીના આગામી સીએમ!!
 
આગળની સ્લાઇડ્સમાં જુઓ યુપીના આગામી સીએમ યોગી આદિત્યનાથ પર બનેલા ટ્રોલ્સની તસવીરો...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો