માના પ્રેમની અનોખી કહાણી; વાંચીને વહશે અશ્રુધારા!

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પુત્રને જન્મ આપ્યા બાદથી જ તેના પેટમાં તકલીફ શરૂ થઈ ગઈ હતી. તબીબોને બતાવ્યું તો ખબર પડી કે તેને પથરી છે. તેને લઈને તેના પેટમાં દુઃખાવો થવા લાગ્યો અને ઓપરેશન કરવું જરૂરી હતું. પણ કરમની કઠણાઈ ગણો કે પાસે પૈસા નહોતા. સાસુંએ વર્ષો સુધી એક એક પૈસા ભેગા કર્યા હતાં. લગભગ બારેક હજાર રૂપિયા. અને તેનાથી જ દિકરાનું ઓપરેશન કરાવાયું.

પણ કિસ્તમનો ખેલ જુઓ કે ઓપેરેશનના થોડા દિવસ બાદ જ પોલીઓએ દિકારાનો ડસી લીધો. પરિવાર પર વધુ એક આફત આવી પડી. એક તો પહેલાથી જ ચુલ્હો ખાલી રહેતો ને હવે દિકરાના દવા-દારૂનો વધારોનો ખર્ચ! સસરા આર્થિક દબાવમાં હતાં. તેમણ કહ્યું કે “જાવ, જઈને દિકરાને ગંગામાં ફેકી દો. જ્યારથી પેદા થયો ત્યારથી મુશ્કેલીઓ પર મુશ્કેલીઓ ઉભો કરે છે.”

આગળની સ્લાઈડમાં વાંચો કે સસરાએ આ વાત બાદ વધુ શું કહ્યું.