તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આ 5 કારણોથી યોગી આદિત્યનાથની UPના CM તરીકે થઈ પસંદગી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લખનઉઃ ચૂંટણી પરિણામો જાહેર થયાના એક સપ્તાહ બાદ ઉત્તરપ્રદેશના નવા મુખ્યમંત્રીના નામ પરથી પડદો ઉઠી ગયો છે. શનિવારે કેન્દ્રીય નિરીક્ષક તરીકે વેંકૈયા નાયડુ, પાર્ટીના જનરલ સેક્રેટરી ભુપેન્દ્ર યાદવ અને ધારાસભ્યોએ ગોરખપુરના સાંસદ યોગી આદિત્યનાથના નામ પર સીએમ તરીકે મંજૂરી આપી હતી. યુપીમાં મુખ્યમંત્રી પદ માટે કેન્દ્રીય મંત્રી મનોજ સિન્હા, રાજનાથ સિંહ સાથે લખનઉના મેયર દિનેશ શર્મા સહિત ઘણા નેતાના નામ ચર્ચામાં હતા. પણ તમામ અટકળો પર યોગી આદિત્યનાથનું નામ ભારે સાબિત થયું હતું. આ 5 કારણોથી યોગી આદિત્યનાથની યુપીના સીએમ તરીકે પસંદગી થઈ.
 
કારણ 1. રાજનાથનું રેસમાંથી હટવું: મુખ્યમંત્રીપદની રેસના નામોમાં માત્ર રાજનાથ સિંહનું કદ યોગી કરતા મોટું હતું. રાજનાથ સીએમ બન્યા હોત તો આદિત્યનાથ શાંત રહેત.
 
આગળની સ્લાઈડ્સમાં વાંચો, અન્ય કારણો...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

વધુ વાંચો