બર્થડે સ્પેશ્યલ: માચિસ સાથે રાખીને ઉંઘતા સુરેશ રૈના

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(ભાઈ નરેશ સાથે સુરેશ રૈના)
*સવારે 4.30 વાગ્યે ઉઠીને પહોંચી જતા ફિલ્ડમાં
*ભાઈ ક્યારેય આઉટ ન કરી શકતા

મેરઠ : ક્રિકેટ સ્ટાર સુરેશ રૈનાનો આજે જન્મદિવસ છે. યુપીના મુરાદનગરમાં રહેતા આ યુવાન ક્રિકેટરને ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને સફાઈ માટે નોમિનેટ કર્યાં હતા. બેટિંગ, બોલિંગ તથા ફિલ્ડિંગને માટે તેણે 100 ટકા પરફોમન્સ આપ્યું છે. સવારે મેદાનમાં જઈને રમવા માટે તેઓ 4.30 કલાક વાગ્યે જ પથારીમાંથી ઉઠી જતા.તેઓ પોતાની સાથે જ માચિસની ડબ્બી લઈને ઉંઘતા. ઘરમાં ઉંઘી રહેલા બીજા લોકો ઉઠી ન જાય તે માટે સુરેશ રાત્રે વારંવાર દિવાસળી કરીને ઘડિયાલ જોતા.
સુરેશ રૈનાના ભાઈ દિનેશે ઘણી રોચક વાતો જણાવી. દિનેશ ગાઝિયાબાદની એક સ્કૂલમાં શિક્ષક છે. નાનપણની વાતોને વાગોળતા દિનેશે કહ્યું કે તેમના પિતા મુરાદનગરમાં ઓર્ડિનન્સ ફેકટરીમાં સરકારી મકાનમાં રહેતા.
ફોટો ક્રેડિટ આશિષ કન્નૌજિયા.
દિનેશને આવતો નાના ભાઈ પર ગુસ્સો. વાંચવા માટે ફોટોગ્રાફ સ્લાઈડ કરો.