તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Supreme Court Notice To States To Prevent The Sale Of Milk Bhelaselayukta

ભેળસેળયુક્ત દૂધના વેચાણને રોકવા રાજ્યોને સુપ્રીમની સૂચના

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુપ્રીમ કોર્ટે દેશમાં ભેળસેળયુકત દૂધના થઇ રહેલા વેચાણ અંગે ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે આ એક ગંભીર બાબત છે અને તેને રોકવા રાજ્યોએ પગલાં લેવા જોઇએ.કે.એસ.રાધાક્રિશ્નન અને પિનાકીચંદ્ર ઘોષની બનેલી બેન્ચે પ્રશ્ન કર્યો હતો કે ભેળસેળવાળા દૂધનું વેચાણ દેશભરમાં થઇ રહ્યું છે. રાજ્યોએ તેને નાથવા શા પગલાં લીધાં? સુપ્રીમે હરિયાણા, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ,ઉત્તરાખંડ અને દિલ્હીને નોટિસ પાઠવી જવાબ માંગ્યો છે.