તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જીવ જોખમમાં મૂકીને સ્કૂલ ચલે હમ: બાળકો નદીમાં ચાલીને સ્કૂલે જવા મજબૂર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખુલતાબાદ (ઔરંગાબાદ): ખુલતાબાદ તાલુકાની ઓળખ ઇલોરાની ગુફા છે. અહીં તાલુકા વડામથકથી 30 કિલોમીટર દૂર બોડખા ગામ છે. અહીંના વિદ્યાર્થીઓએ આજે પણ જીવ જોખમમાં નાખીને નદીના પાણીમાં થઇને સ્કૂલે જવું પડે છે. ગ્રામીણોએ પણ પોતાનાં રોજનાં જરૂરી કામો માટે પાણીમાં થઇને પસાર થવું પડે છે. ગામની નજીક ગંધેશ્વર ઝરણું છે. તેનું પાણી ગામની ચારેય તરફ ફેલાય છે. ગંધેશ્વર નદી પર હજુ સુધી પુલ નથી બન્યો. તેવામાં બધાએ નદી પાર કરીને જવું પડે છે. અહીં માછીમારોની હોડી છે પણ તેને ચલાવનારા નાવિકો નથી. ક્યારેક તો મહિલાઓએ પણ હોડી ચલાવવી પડે છે. જો કોઇ બીમાર પડે તો તેને ખભે ઊંચકીને હોસ્પિટલ લઇ જવો પડે છે.
આગળ જુઓ વધુ તસવીર...
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો