તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Story Of Snehlata Is Fake Says Madhya Pradesh Officers

કેદારનાથના વળતર માટે માતા-પિતા અને ભાઈને 'મારી' નાખ્યા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઉત્તરાખંડમાં પોતાના માતા-પિતા અને ભાઈના મોતની કહાણી સંભળાવીને મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણને ભાવુક કરી દેનારી ભિંડની નેહા ઉર્ફે સ્નેહલતાનું સત્ય હવે સામે આવ્યું છે. વાસ્તવમાં તેના પિતા કેદારનાથ ગયા જ ન હતા. તેઓ મુખ્યપ્રધાન તિર્થદર્શન યાત્રા પર દ્વારકા ગયા હતા. ભિંડના તપાસનીશ અધિકારીઓને એવા અણસાર મળ્યા છેકે, નેહા અને તેની નાની બહેન આયુષીએ વળતર મેળવવા માટે ખોટી કહાણી ઘડી કાઢી છે.

ક્યારે અને કેવી રીતે સ્નેહલતા મળી શિવરાજસિંહ ચૌહાણને. વાંચવા માટે ફોટોગ્રાફ સ્લાઈડ કરો.