રોમિયોને પાઠ ભણાવવા રાતે નીકળ્યા આ લેડી SSP, જુઓ એક્શનની તસવીરો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લખનઉઃ યોગી આદિત્યનાથના યુપીના સીએમ બન્યા બાદથી જ રાજ્યમાં એન્ટી રોમિયો સ્કવોડ સક્રિય થયું છે. આ જ ક્રમમાં એસએસપી મંજીલ સૈની પાટનગરના હજરતગંજમાં એન્ટી રોમિયો અભિયાન ચલાવતા જોવા મળ્યા હતા. એસએસપીએ હોટલો અને દુકાનદારોને અમુક સૂચનાઓ આપી હતી.
 
દુકાનદારો-હોટેલ મેનેજરોને આપી સૂચના
 
- લેડી એસએસપીએ રોમિયો કોઈપણ યુવતી સાથે છેડતી કરતા જોવા મળવા પર તાત્કાલિક પોલીસને જાણ કરવા સૂચના આપી હતી.
- SSP મંજીલ સૈનીએ વિસ્તારમાં યુવતીઓ અને મહિલાઓ સાથે પણ વાત કરી હતી.
- આ ઉપરાંત આ અભિયાન દરમિયાન ઘણા યુવકોની તપાસ પણ કરવામાં આવી હતી.
 
(આગળની સ્લાઈડ્સમાં જુઓ સંબંધિત તસવીરો..........)
અન્ય સમાચારો પણ છે...