છઠ્ઠા તબક્કામાં ૧૧૭ બેઠકો પર ૬૪ ટકા મતદાન

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બિહારમાં ૧૬, મ.પ્ર.માં ૧પ„ વધુ મતદાન, હિંસામાં ૧૦ મોત
૬૬„ મતદાન અત્યાર સુધી તમામ તબક્કામાં
૨૦૦૯ની સરખામણીએ ૯„ % વધુ
નવી દિલ્હી : છઠ્ઠા તબક્કામાં ૧૨ રાજ્યોની ૧૧૭ બેઠકો માટે મતદાન થયું હતું. બિહારની સાત બેઠકો પર ૬૦ ટકા વોટિંગ થયું. જે રાજ્યની સરેરાશ કરતા ૧પ ટકા વધુ છે. મધ્યપ્રદેશમાં ૧૦ બેઠકો પર ૬૬ ટકા મતદાન થયું. જે રાજ્યની સરેરાશથી ૧પ ટકા વધુ છે. ઝારખંડ, આસામ, રાજસ્થાન અને જમ્મુ-કાશ્મીરમાં હિંસામાં ૧૦નાં મોત થયા હતાં.