તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આગના ગોળામાં કૂદી જવાનોએ આમ દેખાડ્યા કરતબો- જુઓ તસવીરો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મેરઠઃ યુપીના મેરઠમાં 17 રાજપૂત રેજીમેન્ટના સમાપન સમારોહ પર ડેર ડેવિલ્સ જવાનોએ અદભુત કરતબો દેખાડ્યા હતા. ડેર ડેવિલ્સ જવાનોના કરતબો જોઈ તમામ લોકો દંગ રહી ગયા હતા.
 
બાઈક પર કર્યા જોખમી સ્ટંટ

- ડેર ડેવિલ્સની ટીમે બાઈક પર જોખમી સ્ટંટ કર્યા હતા.
- આ સ્ટંટ્સમાં આગના ગોળામાંથી બાઈક પસાર કરવાથી લઈ ટ્યૂબને ફોડી આગળ વધવાનો સમાવેશ થાય છે.
- એક જવાનના બાઈક પર લેટીને છાપું વાચવાથી લઈ જવાનોના પિરામીડ બનાવી બાઈકના સ્ટંટને દર્શકોએ વધાવી લીધા હતા.
- જવાનોનું બાઈક પર બેલેન્સ જોઈ લોકો આશ્ચર્યચકિત થયા હતા. 
- આ સાથે સૈનિક પરિવારના બાળકો માટે પણ સ્પોર્ટ્સ કોમ્પટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું.
 
(આગળની સ્લાઈડ્સમાં જુઓ સંબંધિત તસવીરો...........)

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

વધુ વાંચો