તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અડવાણીને શિવરાજનો સહારો ; ચાર જણાએ ગડકરીને ઊંચક્યા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નર્મદા-શિપ્રા લિન્કનું ઉદ્ઘાટન
14 મહિનામાં પ્રોજેક્ટ થયો સાકાર
મધ્યપ્રદેશમાં નર્મદા-શિપ્રા લિન્ક યોજનાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટનું ખાતમહુર્ત 14 મહિના અગાઉ કરવામાં આવ્યું હતું. ત્યારે શીપ્રા નદી સૂકી હતી. તેમાં નર્મદાના પાણી વહેવા લાગ્યા હતા. આ પ્રસંગે ભાજપના દિગ્ગજ નેતાઓ હાજર હતા. લાલકૃષ્ણ અડવાણી, લોકસભામાં વિરોધપક્ષના નેતા સુષ્મા સ્વરાજ, અનંત કુમાર સહિતના નેતાઓ હાજર હતા.
મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણે ભાજપના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણીને 'પિતૃપુરૂષ' કહ્યા હતા. બાબા રામદેવે નર્મદાનું મહત્વ સમજાવી તમામ નેતાઓને આ જળનું આચમન કરાવ્યું હતું. ઉજ્જૈન પહોંચ્યા બાદ રાત્રે શિવરાજસિંહ ચૌહાણ સરાફા બજાર પહોંચ્યા હતા. અહીં ચાટ અને પકૌડી તથા રબડી ખાધા હતા.
અડવાણીને ઉઠવામાં તકલીફ થઈ અને.....

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

વધુ વાંચો