તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોદી ભાગલાવાદી, ભાજપનો પરાજય થશે : પી.ચિદમ્બરમ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ગુજરાતના વિકાસ મોડેલને અતશિયોક્તિભર્યો દાવો ગણાવ્યો

આક્રમક રાજકારણ માટે જાણીતા ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પર આ વખતે સામાન્યપણે શાંત રહેનાર નાણામંત્રી પી.ચિદમ્બરમે જોરદાર આક્રમણ કર્યું છે.તેમણે મોદી સમાજમાં ભાગલા પડાવનારા વ્યક્તિ હોવાનો આક્ષેપ કરતાં કહ્યું કે ગુજરાતના વિકાસના દાવા પણ અતશિયોક્તિભર્યા છે.આગામી ચૂંટણીમાં ભાજપનો ફરી પરાજય થશે.

આગળ વાંચો : કોંગ્રેસના નેતાઓને મોદી ફોબિયા થયો છે: ભાજપ, હું મારી સીમા જાણું છું, ભાજપ રંગ નથી બદલી શકતું