તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સોશિયલ મીડિયાની BCCIને વિનંતી, કાશ્મીરના આ બોલર્સને ટીમમાં લો !

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નેશનલ ડેસ્કઃ જમ્મુ-કાશ્મીરમાં બુરહાન વાનીના મોત બાદથી જ તણાવપૂર્ણ માહોલ છે. 40થી વધુ લોકોનાં હિંસામાં મોત થયા છે. પ્રદર્શનકારીઓ વારંવાર સૈન્ય જવાનો પર પથ્થર મારો કરતા જોવા મળે છે. આવા તનાવપૂર્ણ વાતાવરણમાં પણ સોશિયલ મીડિયા યૂઝર્સે કાશ્મીરથી આવતી તસવીરોમાંથી કંઈક હટકે શોધી પાડ્યું છે. સોશિયલ મીડિયા યૂઝર્સે કાશ્મીરમાં પથ્થરમારો કરતા લોકોમાં સારા બોલર્સની શક્યતા જોઈ રહ્યાં છે. આ જ કારણે ઘણા યૂઝર્સે બીસીસીઆઈને વિનંતી કરી છે આ લોકોની નેશનલ ટીમમાં પસંદગી કરવી જોઈએ, જેથી આ લોકોનું ટેલેન્ટ યોગ્ય સ્થળે કામે લાગે.
કુંબલેથી લઈ અખ્તર સુધીના ગુણ

- સોશિયલ મીડિયામાં કાશ્મીરના લોકોની વાયરલ થયેલી તસવીરમાં પથ્થરમારો કરતા લોકો અને દિગ્ગજ બોલરોની સરખામણી કરવામાં આવી છે.
- આ બોલરોમાં કુંબલે, મલિંગાથી લઈ શોએબ અખ્તર સુધીના બોલરો જોવા મળે છે.
- સોશિયલ મીડિયા પર આ તસવીરો વાયરલ થઈ રહી છે. જેમાં યૂઝર્સ કાશ્મીરી લોકોને મજાક સાથે શાંતી જાળવવા પણ અપીલ કરતા જોવા મળે છે.
(આગળની સ્લાઈડ્સમાં જુઓ વાયરલ થયેલી આ તસવીરો.....)

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

વધુ વાંચો