• Gujarati News
  • Quiz Contest On Sardar Vallabhbhai Patel Birth Anniversary, 31 October 1875

ઓળખો આપણાં સરદાર પટેલને, બનો અસરદાર તમે તેમને કેટલા ઓળખો છો?

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
31મી ઓક્ટોબર, આજે લોહપુરુષ સરદાર વલ્લભભાઇ પટેલનો જન્મ દિવસઃ આવો જાણીએ સરદાર વલ્લભભાઈ પટેલને..કેટલું જાણીએ છીએ આપણે આપણા આ લોખંડી પૂરુષ વિશે..

આપણે સૌ સરદાર ગુજરાતી હોવાનું ગર્વ લઇએ છીએ પણ આપણામાંથી કેટલા સરદારને પિછાણે છે? કેટલા તેમના જીવનને જીવી ગયા છે? વર્ષમાં માત્ર બે વખત સરદારને યાદ કર્યા સિવાય એમણે કરેલા કામોને ક્યારેય યાદ કર્યા છે ખરા? ઓળખો આપણાં લોખંડી પુરુષ સરદાર વલ્લભભાાઈ પેટલને

દિવ્ય ભાસ્કર ડોટ કોમ એક પ્રયાસ હાથ ધર્યો, સરદારની અસરદાર વાતોને વાચકો સુધી પહોચાડવાનો. સરદાર વિશે અમે વાચકમિત્રોને રોજ એક નવી જાણકારી સાથેે સવાલ કર્યો? અને સાથે આપી, તેમના જીવન વિશે રસપ્રદ બાબતો, સરદાર જ્યંતિના આ દિવસે તમામ સવાલોના સાચા જવાબો દિવ્ય ભાસ્કર ડોટ કોમ પર મૂકવામાં આવી રહ્યા છે.

અજાણી હકીકતો, કિસ્સા તેમજ સવાલોના જવાબ જાણવા માટે ક્લિક કરો આગળની સ્લાઇડ..