• Gujarati News
  • Sangh Joint Seceratary In Dock For Relationship With Girls

મહિલા સાથે સંબંધના કારણે સંઘના ત્રીજા નંબરના નેતા OUT

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના એક વરિષ્ઠ પદાધિકારી કેસી કણ્ણનને સંગઠનમાંથી બહાર કરી દેવામાં આવ્યા છે. એક મહિલા સાથે સંબંધ રાખવાના કારણસર તેમને બહાર કરી દેવામાં આવ્યા હતા. ગત અઠવાડિયે બેંગ્લોરની પ્રતિનિધિ સભાની બેઠક દરમિયાન આ જાહેરાત કરવામાં આવી હતી. સહ સરકાર્યવાહક (જનરલ સેક્રેટરે)નું પદ ધરાવનારા કે.સી. કણ્ણન સંઘમાં ત્રીજા નંબરના પદ પર હતા.

પ્રથમ વખત બન્યું આવું

વર્ષ 2012માં કેસી કણ્ણનને સહ સરકાર્યવાહ બનાવવામા આવ્યા હતા. તેમની સાથે ત્રણ અન્યોને પણ આ પદ પર નિયુક્ત કરવામાં આવ્યા હતા. સંઘમાં એવી પણ ચર્ચા હતી કે, એક સમયે તેઓ સરસંઘ સંચાલકના પદ સુધી પહોંચશે. આવું સંઘમાં પ્રથમ વખત બની રહ્યું છ કે, મહિલા સાથે સંબંધના કારણે કોઈ પદાધિકારીને દૂર કરવામાં આવ્યા હોય.

તસવીર સૌજન્ય સંવદા ડૉટ ઓર્ગ

આઘાતમાં છે સંઘ, શું છે પ્રતિક્રિયા, વાંચવા માટે ફોટોગ્રાફ સ્લાઈડ કરો.