• Gujarati News
  • Sahara Shri Throws Party On Grand Daughters Annaprashan

સહારા શ્રીની પાર્ટીમાં સેલિબ્રિટિઝનો જમઘટ, બોની કપુર પડી ગયા પગમાં

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નવીદિલ્હીની અશોક હોટલમાં ખેલ, બોલિવુડ અને રાજકીય જગતની હસ્તીઓની હાજરી

એવું બહુ ઓછા પ્રસંગોમાં બનતું હોય છે કે, જ્યારે બોલિવુડ, ખેલ જગત અને રાજકીય જગતના ટોચના નેતાઓ એકસાથે એક જ છત નીચે જોવા મળે. ગઈકાલે નવીદિલ્હીમાં આવો જ નજારો જોવા મળ્યો હતો.

સહારા ઈન્ડિયા પરિવાર તરીકે વિખ્યાત ઔદ્યોગિક જૂથના વડા સુબ્રતો રોય, સહારા શ્રી દ્વારા નવીદિલ્હીમાં એક પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પાર્ટીમાં તમામ ક્ષેત્રના દિગ્ગજોએ હાજરી આપી હતી.

વધુ તસવીરો જોવા આગળ ક્લિક કરતાં જાવ...