યોગીએ પહેર્યાં કાળા ચશ્મા-રેનકોટ, પહેલા નહીં જોયો હોય તેમનો આવો Look

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોરખપુર. 13 માર્ચે સમગ્ર દેશમાં ધૂળેટીનો તહેવાર મનાવવામાં આવ્યો. ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લામાં હોળી સરઘસ નીકાળવામાં આવ્યું. જેનું નેતૃત્વ બીજેપી સાંસદ યોગી આદિત્યનાથે કર્યું. સમગ્ર સરઘસ દરમિયાન માત્ર મોદી-મોદીના નારા લાગ્યા હતા. કેટલાંક લોકો તો મોદીનું પોસ્ટર લઈને સરઘસમાં સામેલ થયા હતા.
 
આગળની સ્લાઈડ્સમાં જૂઓ, હોલી સેલિબ્રેશનના ફોટા...