તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

#Budget સમયે સોશિયલ મીડિયાએ ઉડાવી નેતાઓની ઠેકડી, જુઓ રિએક્શન્સ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હીઃ અરુણ જેટલી સોમવારે પોતાનું ત્રીજું બજેટ રજુ કરી રહ્યાં છે. તે સમયે સોશિયલ મીડિયા પર વિવિધ પ્રકારની કોમેન્ટ્સ જોવા મળી રહી છે. યૂઝર્સે ઘણા ફની રિએક્શન આપ્યા હતા. જેને કારણે #JumlaBudget ટ્વિટર પર ટ્રેન્ડ થઈ રહ્યો હતો.
Related Placeholder
જુમલા બજેટ પર આવ્યા ફની ટ્વિટ્સ

- રવિવારે સોશિયલ મીડિયા યૂઝર્સના નિશાના પર ભાજપ અને અન્ય નેતાઓ રહ્યાં હતા.
- ટ્વિટર પર ઘણા સમય સુધી #JumlaBudget ટોપ ટ્રેન્ડમાં રહ્યો હતો.
- ઉલ્લેખનીય છે આ અગાઉ શનિવારે #GodhraKaHero ટ્રેન્ડ સાથે ભાજપી નેતાઓને ટાર્ગેટ બનાવ્યાં હતા.
- ભાજપી નેતાઓ પહેલા કેજરીવાલની ઠેકડી ઉડાવતો #अगर_केजरीवाल_?????_होता_तो ટ્રેન્ડ થયો હતો.
- આ અગાઉ સ્મૃતિ ઈરાનીની બજેટ સેશનમાં આપેલી સ્પીચને કારણે તેઓની પણ ઠેકડી ઉડાવવામાં આવી હતી. આ સમયે #KyukiSmritiLiarHai ટ્રેન્ડ થયો હતો.
(આગળની સ્લાઈડ્સમાં જુઓ સોશિયલ મીડિયામાં આવેલા રિએક્શન્સ.)