તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

Exclusive: રામવિલાસ પાસવાનના જન્મદિને શુભેચ્છાઓનું ઘોડાપુર

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

લોકજન શક્તિ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ રામવિલાસ પાસવાનના 68માં જન્મદિવસના અવસરે તેમના સમર્થકો અને પાર્ટીના નેતાઓ શુભેચ્છા પાઠવવા તેમના નિવાસ સ્થાને ઉમટ્યા હતા. કેટલાક સમર્થકો કેક લઈને આવ્યા હતા પરંતુ ઉત્તરાખંડમાં આવેલા કુદરતી પૂરને પગલે તેમણે કેક કાપવાનો ઈનકાર કરી દીધો હતો, જો કે સમર્થકોની લાગણીને માન આપીને તેમના પુત્ર ચિરાગ પાસવાને કેક કાપી હતી. પાસવાને પોતાના જન્મદિવસ નિમિત્તે ઉત્તરાખંડના અસરગ્રસ્તોને રાહત સામગ્રી પણ મોકલાવી હતી.