તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

'અડવાણી ચૂંટણી લડશે પરંતુ મોદી PM બનશે'

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- કેન્દ્રમાં સરકાર બનશે તો સરકારમાં સામેલ થઇશ નહીં : રાજનાથસિંહ

ભાજપના અધ્યક્ષ રાજનાથસિંહનો દાવો છે કે પાંચમાંથી ચાર રાજ્યોમાં ભાજપ સરકાર બનાવશે. સામાન્ય ચૂંટણીઓમાં ભાજપને પોતાના બળે સ્પષ્ટ બહુમતી મળશે. સહયોગી પક્ષો અને તેમની બેઠકો પણ વધશે. તેની આગળનું રાજકીય પરિદ્રશ્ય પણ સિંહ સ્પષ્ટ જોઇ રહ્યા છે.

અડવાણી ચૂંટણી લડશે પરંતુ નરેન્દ્ર મોદી જ વડાપ્રધાન બનશે. હું સરકારમાં સામેલ થઇશ નહીં, માત્ર પક્ષની સેવા કરીશ. ભાસ્કર જૂથની દિલ્હી આવૃત્તિના સંપાદક રાજેશ ઉપાધ્યાયની રાજનાથસિંહ સાથે ખાસ વાતચીત...

આગળ વાંચો દિવ્ય ભાસ્કર સાથેની રાજનાથ સિંહની ખાસ મુલાકાત વિશે