તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Rajnath Singh Sowing Thrones In The Road Of Modi Claims Leader

શાંત રહીને મોદીનો માર્ગ મુશ્કેલ બનાવી રહ્યાં છે રાજનાથસિંહ?

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મોદીએ ગોઠવી રાખ્યો છે મિશન-2014 માટે પ્લાન
રાજનાથસિંહે મારી રહ્યાં છે ફાચર

આગામી લોકસભા ચૂંટણીઓ દરમિયાન ભાજપનો ચહેરો બની ગયેલા મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી લખનઉ કે વારાણસીથી ચૂંટણી લડી શકે છે. ભાજપના અધ્યક્ષ રાજનાથસિંહ જાહેરમાં મચો પરથી મોદીનું સમર્થન કરે છે, પરંતુ અંદરખાને તેમની સમસ્યાઓ વધારતા જણાય છે.

દિલ્હીથી પ્રકાશીત થતા અંગ્રેજી અખબાર 'મેલટુડે'એ ભાજપના સૂત્રોને ટાંકીને એક અહેવાલ છાપ્યો છે. કેવી રીતે તેઓ મોદીની સમસ્યાઓ વધારી રહ્યાં છે અને કેવી રીતે વધારી શકે છે. વાંચવા માટે ફોટોગ્રાફ સ્લાઈડ કરો.