તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બે હજારથી વધુ બલ્બથી પ્રકાશિત રાયસિના હિલ્સ, છતાં વીજખર્ચ 8 ગણો ઓછો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવી દિલ્હી : આઝાદીના 70 વર્ષનો ઉત્સવ મનાવવા માટે સંસદ ભવન તૈયાર છે. સંસદના દરેક ખૂણાને પ્રકાશિત કરવાની પરંપરાના રીત-રિવાજો આ વર્ષે બદલવામાં આવ્યા છે. અત્યાર સુધી સંસદ ભવનને 25-25 વોટના 22 હજાર બલ્બથી પ્રકાશિત કરવામાં આવતું હતું. 5થી 7 દિવસ સુધી સંસદ ભવન આમજ પ્રકાશિત રહે છે. બલ્બ યોગ્ય ચાલે છે કે નહીં તે તપાસ કરવામાં બે દિવસ થાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગત વર્ષે વીજળી બચાવવાના અભિયાન અંતર્ગત લોકસભા, સચિવાલય વર વીજખર્ચ ઘટાડવાની રીત શોધવા માટે કહ્યું હતું. આ વર્ષે સંસદ ભવનને એલઇડી બલ્બો દ્વારા પ્રકાશિત કરવામાં આવશે. આ વર્ષે 22 હજાર બલ્બની જગ્યાએ 24 હજાર એલઇડી બલ્બનો ઉપયોગ કરવામાં આવ્યો છે. 12થી 18 ઓગસ્ટ સુધી સંસદ ભવનને પ્રકાશિત કરવાના ખર્ચમાં 8 ગણો ઘટાડો થશે.
- 24 હજાર એલઇડી બલ્બ
- 22 હજાર બલ્બ લગાવવામાં આવતા હતા
- 8 ગણો ઘટાડો વીજ ખર્ચમાં
- 1.10 લાખ રૂપિયા બિલ ઓછું આવશે
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો