• Gujarati News
  • Railway Minister Gowda's Son Granted Anticipatory Bail By A Court In Rape And Cheating Case

બળાત્કાર અને છેતરપિંડીના કેસમાં રેલવે પ્રધાનનાં પુત્રનાં આગોતરા જામીન મંજૂર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બેંગલોરઃ બેંગલોરની એક અદાલતે બળાત્કાર અને છેતરપિંડીના કેસમાં રેલવે પ્રધાન ડી વી સદાનંદ ગૌડાનાં પુત્રનાં આગોતરા જામીન મંજૂર કર્યા છે. ઉલ્લેખનીય છે કે ગૌડાનાં પુત્રની પત્નીએ તેના પર આ આરોપો લગાવ્યા હતા.