• Gujarati News
  • Youth Congress Stages Unique Protest Modi Baraat In Delhi

દિલ્હીઃ ‘મોદી બારાત’નું આયોજન કરી યુવા કોંગ્રસે દર્શાવ્યો વિરોધ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હીઃ મોદી સરકાર એક તરફ પોતાના શાસનનું એક વર્ષ પૂર્ણ થતા અનેક કાર્યક્રમો યોજીને ઉજવણી કરી રહી છે તે સમયે દિલ્હીમાં યુવા કોંગ્રેસના કાર્યકરો તરફથી નવતર રીત અપનાવીને વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. યુવા કોંગ્રેસના કાર્યકરોએ મોદી સરકાર સામે વિરોધ દર્શાવવા ‘મોદી બારાત’ નું આયોજન કરવામાં આવ્યું હતું. એનડીએ સરકારની સિદ્ધિઓના ખોટા આંકડાઓનો છેદ ઉડાડવા માટે યુવા કોંગ્રેસ દ્વારા આ વિશેષ પ્રકારના વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. મોદી બારાત દરમિયાન પ્રદર્શનકારીઓને કાબૂમાં લેવા પોલીસે તેમની અટકાયત કરી હતી.