તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

DGP કોન્ફરન્સ પહેલાં મોદીએ યોગ શિબિરમાં હિસ્સો લીધો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હૈદરાબાદ. હૈદરાબાદમાં યોજાઈ રહેલી ડીજીપી કોન્ફરન્સમાં ભાગ લેવા વડાપ્રધાન મોદી શુક્રવારે રાતે જ અહીં આવી પહોંચ્યા હતા. સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય પોલીસ એકેડમી (એસવીપીએનએ)માં રાત્રિ રોકાણ બાદ પીએમ મોદી શનિવારે સવારે 6 વાગ્યે યોગ સત્રમાં હિસ્સો લેવા ગયા હતા. અહીંયા તેમણે ટોચના પોલીસ અધિકારીઓ સાથે હિસ્સો લીધો હતો.
2015માં ગુજરાતમાં યોજાઈ હતી ડીજીપી કોન્ફરન્સ
- દિલ્હી બહાર ડીજીપી કોન્ફરન્સ યોજાઈ રહી હોય તેવો આ ત્રીજો મોકો છે.
- વર્ષ 2014માં ગુવાહાટીમાં તેનું આયોજન થયું હતું.
- 2015માં ગુજરાતના કચ્છમાં ડીજીપી કોન્ફરન્સ યોજાઈ હતી.
અન્ય સમાચારો પણ છે...