મંગળવારે થઈ શ્રીકાર વર્ષા, કેરળમાં ચોમાસાનું આગમન

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મંગળવારે દેશમાં ચોમાસાનું આગમન થયું છે. કેરળમાં વરસાદ થયો હોવાની ભારતીય વેધશાળા દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. આ સાથે નવીદિલ્હીમાં પણ વરસાદ પડ્યો હતો. જેના કારણે જનજીવનને અસર પહોંચી હતી.