PHOTOS: આ જાદુઈ પત્થર વિશે જાણીને ચોંકી જશો તમે!

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ચંદીગઢઃ હિમાચલમાં પાંડવોના અજ્ઞાતવાસમાં અનેક એવા કિસ્સા છે જે લોકોને ચોંકાવી દે છે. એવું કહેવામાં આવે છે કે અહીંના મંડી જિલ્લાના જંજેહલી ગામમાં પાંડવોએ અજ્ઞાત વાસ દરમિયાન ઘણો સમય ગુજાર્યો હતો. આ ગામમાં ભીમશિલા આવેલી છે. આના પ્રત્યે લોકોની આસ્થા જોડાયેલી છે. ભીમકાય જેવી દેખાતી આ શિલાને તમે તમારી ટચલી આંગળીથી હલાવી શકો છો.

આગળ સ્લાઈડ સ્ક્રોલ કરો અને જાણો આ ગામમાં આવેલી શિલા વિશે.