લેટનાઈટ પાર્ટીમાં થાય છે 'બધુ જ', શરમ નેવે મુકીને ઝૂમે યુવક-યુવતીઓ! જુઓ તસવીરો

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મધ્યપ્રદેશના હોશંગાબાદમાં રેડ અને બ્લ્યૂ રંગની રોશન કાન્હા ફન સીટીમાં રોજ રાત્રે નાઈટ પાર્ટીનું આયોજન કરવામાં આવે છે. જ્યાં શરમ અને સંસ્કારને નેવે મુકીને યુવાનો ઝૂમે છે. સાથે જ બધા મળીને શેર કરે છે સિગારેટ, દારૂ અને ડાન્સ ફ્લોર...

અડધુ અજવાળુ ને અડધુ અંધારુ અને તેમાં પાછું 155 સ્ક્વેર ફીટનો ડાન્સ એરિયા ને માથે 3000 વૉટ સાઉન્ડ સિસ્ટમ પર ઝૂમતું યુવા ધન. જેમ જેમ રાત વધે છે તેમ તેમ નાઈટ પાર્ટી વધુને વધુ અટ્રેક્ટિવ બનતી જાય છે. આટલું ઓછું હોય તેમ અહીં નાઈટ પાર્ટીને વધુ 'રંગીન'બનાવવા માટે ડીજે સૌને ડોલાવવા તૈયાર હોય છે.

અહીં રાતના 12 વાગ્યે શરૂ થાય છે 'ડેસ્ટિનેશન બ્લ્યૂ હેવન' પાર્ટી. જ્યાં શહેરના યુવાનો મન મુકીને નાચે છે અને સાથે જ જામ સાથે જામ ટકરાવે છે.

પાર્ટી દરમિયાન યુવાન-યુવતીઓ વચ્ચે ઈન્ટેમસી પણ જોવા મળે છે. હદ બહાર દારૂ પીવામાં આવે છે. એક બાજુ ડીજે તો બીજી બાજુ રેઈન ડાન્સ અને આખી રાત ભીના કપડાંઓ સાથે થીરકતા યુવાન શરીરો.


અહીંની પાર્ટીની આ જ રંગીનીયત માણવા તસવીર પર ક્લિક કરોઃ...