ચંદિગઢનું NIGHT LIFE CULTURE ને પંજાબ દી સોહની કુડીયા! જુઓ તસવીરો

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દર વખતની જેમ આ વખતે દિવ્યભાસ્કર.કોમ પોતના વાંચકો માટે ચંદિગઢની ડિસ્કો પાર્ટીનું આખુ પેકેજ લઈને આવ્યું છે. તમને જણાવી દઈએ કે આ વખતે બઝ્ઝ લોન્જ અને 10 ડાઉનિંગમાં યોજાયેલી નાઈટ પાર્ટીની ધૂમ જોવા મળી. બઝ્ઝ લોન્જની ઓપનિંગ પાર્ટીમાં જર્મનીની ડીજે સબરીનાને પોતાના તાલે સૌને ઝૂમાવ્યાં હતાં.

તો બીજી બાજુ, 10 ડાઉનિંગમાં પર્ફોમન્સ આપ્યું હતું ડિજે સુકેતુએ. ડીજેએ બોલિવૂડના પ્રખ્યાત નબર્સ પર સૌથી થિરકવા માટે મજબૂર કરી દીધા હતા.

બન્ને પાર્ટીમાં મનમુકીને પંજાબી યુવા ઝૂમ્યું હતું. સૌએ સ્નેક્સથી લઈને કોકટેઈલ અને મોકટેલઈ એન્જોય કર્યું. તો સાથે જ 7 સ્ટેપ ટકીલા શોટની પણ મજા માણી.

આ પાર્ટીની રંગીનીયત જોવા માટે તસવીર બદલાવતાં જાવં.