મુલાયમ પરિવારની વહુનો આવો લૂક નહીં જોયો હોય, લગ્ન પહેલા આવી દેખાતી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લખનઉ: ચૂંટણી ઘમાસાણની વચ્ચે શિવપાલ યાદવના પુત્ર આદિત્ય તા. 10મી માર્ચના પ્રથમ વેડિંગ એનિવર્સરી સેલિબ્રેટ કરશે. ગત વર્ષે તેમણે મૈહર સ્ટેટના રાજકુમારી રાજલક્ષ્મી સાથે લગ્ન કર્યાં હતાં. રાજવી પરિવારનાં હોવા છતાંય રાજલક્ષ્મીની લાઈફસ્ટાઈલ મોડલ જેવી છે. ફેસબુક અને ટ્વિટર પર રાજલક્ષ્મીનો મોર્ડન લૂક જોવા મળે છે. 

કોણ છે રાજલક્ષ્મી? 

- રાજલક્ષ્મીનું સ્કૂલિંગ લખનઉની લોરેન્ટો ગર્લ્સ કોન્વેન્ટમાં થયું. 
- લખનઉ યુનિવર્સિટીમાંથી રાજલક્ષ્મીએ ગ્રેજ્યુએશન કર્યું. 
- ઈન્સ્ટાગ્રામ પ્રોફાઈલ પ્રમાણે રાજલક્ષ્મીને પહાડો તથા દરિયા કિનારા પસંદ છે. 
- લગ્ન પહેલા સિસ્ટર રાજેશ્વરી તથા ભાઈ રૂદ્રાક્ષ સાથે ગોવા, મુંબઈ જેવા શહેરોમાં હોલિડે સ્પેન્ડ કર્યું હતું. 
- તેમની સિસ્ટર રાજેશ્વર નૈનિતાલની ઓલસેન્ટ સ્કૂલમાં અભ્યાસ કરી રહી છે. 

મુલાયમ પરિવારની આ વહુની Before મેરેજ Photos....
 
અન્ય સમાચારો પણ છે...