તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જેડીયુએ શિવાનંદ તિવારી સહિત ચાર બળવાખોરને પક્ષમાંથી કાઢી મૂક્યા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જનતા દળ યુનાઈટેડે ગુરૂવારે પાંચ બળવાખોર સાંસદોને પાર્ટીમાંથી કાઢી મૂક્યા છે. આમાંથી ચાર લોકસભા અને એક રાજ્યસભામાં સાંસદ છે.

જે લોકસભા સાંસદોને પક્ષમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે, તેમાં સુશીલકુમાર સિંહ, મંગનીલાલ મંડલ, જયનારાયણ નિષાદ અને પૂર્ણમાસી રામનો સમાવેશ થાય છે. વર્તમાન રાજ્યસભા સાંસદ શિવાનંદ તિવારીને પણ પાર્ટીમાંથી કાઢી મૂક્વામાં આવ્યા છે.

બધાને અનુશાસનહિનતાના આરોપમાં પક્ષમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે. તિવારીને ફરી રાજ્યસભાના ઉમેદવાર ન બનાવવામાં આવ્યા તો તેમણે બળવાખોર તેવર અપનાવી લીધા હતા. તિવારીએ બિહારના મુખ્યમંત્રી નીતિશકુમારને તાનાશાહ અને ઘમંડી માણસ કહ્યા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

વધુ વાંચો