તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • NIGHT PARTY, Street Lounge, Wednesday Party, Women Party, Chandigarh

NIGHT PARTY: નશામાં મદહોશન બનીને ઝુમી ઉઠી યુવતીઓ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ચંદીગઢના યુવાઓ માટે આમ તો દરેક રાત રંગીન રાત હોય છે. બુધવારે આવી જ એક રંગીન પાર્ટીનું આયોજન કરાયું હતું. 10 ડાઉઇંગ સ્ટ્રીટ લોન્જમાં વેનસ-ડે નાઈટ પાર્ટીમાં મસ્ત લૂકમાં આવેલી યુવતીઓએ મદહોશ બનીને ડાન્સ કર્યો હતો. પાર્ટીની થીમ હતી 'લેડીઝ નાઈટ આઉટ'. ડીજેના તાલે નશામાં યુવતીઓ આખીરાત ઝુમતી રહી હતી. ડીજે સમીરના સંગીતે રાતને વધુ નશીલી બનાવી દીધી હતી. તસવીરોમાં ચંદીગઢમાં વિવિધ નંબર્સ પર ડાન્સ કરતી લેડીઝને જોઈ તમને પણ ઝૂમી ઉઠવાનું મન થશે.

લેડીઝ નાઈટ આઉટ પાર્ટીની દીલધડક તસવીરો જોવા માટે સ્લાઈડ આગળ બદલો...