પંજાબ દી નાઈટ પાર્ટી; તસવીરોમાં જૂઓ ‘સોણી કુડીઓ દી મસ્તી’

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પંજાબ અને હરિયાણાની સંયુક્ત રાજધાની ચંદીગઢ ખાતે 10 ડાઉનિંગ લૌન્જ ખાતે નાઈટ પાર્ટીનું આયોજન કરાયું હતું. જેમાં પંજાબી યુથ હિલ્લોળે ચડ્યું હતું.

પાર્ટી દરમિયાન ડિજે ચિંક્સ અને ડીજે સમીરે બોલિવૂડ, હિપ-હોપ તેમજ જેજ યુજિકની બિટ્સ પર યવાઓને નાચવા મજબૂર કરી દીધા હતાં. એક બાજુ પાર્ટી લવર્સ મન મુકીના નાચ્યા તો બીજી બાજુ, સનેક્સ, કોકટેલ, મોકટેલે પાર્ટીને રંગત ઔર વધારી દીધી.

પાર્ટીની રોંકિંગ તસવીરો જોવા માટે તસવીર પર ક્લિક કરોઃ