તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આ છે UPના નવા CM યોગી આદિત્યનાથી નવી કાર- જુઓ તસવીરો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લખનઉઃ યુપીના 7 દિવસના સસ્પેંસનો અંત આવ્યો છે. ભાજપે ફાયરબ્રાન્ડ લીડર અને હિંદૂ હાર્ડલાઈનરની છબિ ધરાવતા યોગી આદિત્યનાથને નવા સીએમ જાહેર કર્યા હતા. ભાજપના ધારાસભ્યોની બેઠકમાં યોગીના નામ પર મહોર મારવામાં આવી હતી. આવામાં સીએમ માટે લોકભવનમાં સુરક્ષા ફ્લિટ સાથે નવી ગાડી પહોંચી ગઈ છે. એક માહિતી અનુસાર નવા સીએમ યોગી આદિત્યનાથ મર્સિડીઝની કારમાં ફરશે. આ ઉપરાંત સ્કોર્પિયો ગાડી પણ મંગાવવામાં આવી છે જેમાં ડેપ્યૂટી સીએમ બેસશે.
 
 
(આગળની સ્લાઈડ્સમાં જુઓ સંબંધિત તસવીરો.........)

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

વધુ વાંચો