શ્રીનગરમાં નવાઈ શુભ કોમ્પલેક્ષમાં ભીષણ આગ, ફાયરબ્રિગેડ ઘટનાસ્થળે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શ્રીનગરઃ શહેરના નવાઈ શુભ કોમ્પલેક્ષમાં આગ ફાટી નીકળી હતી. કોમ્પલેક્ષમાં આવેલી એનસીની ઓફિસમાં ભીષણ આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. હાલમાં ફાયર ડિપાર્ટમેન્ટ આગ પર કાબૂ મેળવવા પ્રયાસ કરી રહ્યું છે. કોઈ જાનહાનિ થયાના પ્રાથમિક અહેવાલો નથી મળી રહ્યા. વધુ વિગતોની પ્રતિક્ષા કરાઈ રહી છે.
આગની વધુ તસવીરો જોવા આગળ ક્લીક કરો.
અન્ય સમાચારો પણ છે...