નકસલવાદ: 3 તબક્કા, ઉશ્કેરણીથી હત્યાઓ સુધીના

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- છેવટે કોણ-કેવી રીતે-ક્યાં-શા માટે નકસલ છે ?

ખેડૂત આંદોલનના રૂપમાં ઊભો થયેલો નકસલ સંઘર્ષ દેશ માટે સૌથી મોટો માથાનો દુખાવો બની ગયો છે. નકસલવાદીઓના બદલાતા ચહેરા અને તેનો સામનો કરવામાં સરકારે કરેલી ભૂલો પર એક નજર....

- પહેલો : ૧૯૬૭-૨૦૦૫

- ગ્રામીણોને દીવાસ્વપ્ન દેખાડીને ઉશ્કેરવા


જનજાતિઓની સામે નકસલવાદીઓએ પોતાની જાતને માર્ગદર્શક ગણાવ્યા. સામંતી વ્યવસ્થાનો વિરોધ કરી, તેઓને ભડકાવ્યા. પછાત-વંચિતોને બરાબરીનો અધિકાર અપાવવાનો દાવો કર્યો. તેના માટે તેઓ હથિયારોની તાકાત પર વર્ગસંઘર્ષની હિમાયત કરતા. તેઓ સરકાર, જમીનદારો, નોકરશાહ અને ઉદ્યોગપતિઓને પોતાના દુશ્મન ગણાવે છે.

તેઓ આતંકના જોર પર જોહુકમી કરતા રહ્યા. છેલ્લાં ચાર વર્ષમાં જ ૧,૫૫૪ લોકોનાં અપહરણ ખંડણી માટે કર્યા. તેમાંથી ૩૨૮ લોકોને પૈસા મળ્યા પછી પણ મારી નાખ્યા. તેમના કથિત વર્ગ સંઘર્ષમાં મરનારાઓમાં ૯૦ ટકા લોકો ગરીબ અને મજબૂર જ છે.

પોલીસ કર્મચારીઓની હત્યા, અધિકારીઓનાં અપહરણ, સીધી જ મોટા નેતાઓની હત્યા કરવી : વાંચવાફોટો સ્લાઇડ કરો.....