66 વર્ષના મોદી છે UP resultsના હીરો, યુવાનીમાં આવો હતો અંદાજ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લખનઉઃ UP election results 2017માં ભાજપ સૌથી આગળ ચાલી રહ્યું છે. આ જીતમાં સ્ટાર કેમ્પેનર નરેન્દ્ર મોદીનું સૌથી મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. તેમણે રાષ્ટ્રીય અને પક્ષની ડ્યૂટી બંને એકસાથે નિભાવી અને તેનું પરિણામ પણ મળ્યું. આ એનર્જી લેવલ તેમણે 66 વર્ષની વયે દેખાડ્યું છે. તેમની સામે રાહુલ અને અખિલેશ જેવા યુવા ચેહરા ફીકા પડ્યા હતા. ભાસ્કર.કોમ પીએમ મોદીએ રેર તસવીરો તમારી સમક્ષ રજૂ કરી રહ્યું છે.
 
 
 
(આગળની સ્લાઈડ્સમાં જુઓ વધુ તસવીરો.............)