તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

5crની કાર સાથે નીકળ્યો મુલાયમસિંહનો પુત્ર, પોલીસે કહ્યું- આગળ નો એન્ટ્રી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લખનઉઃ મુલાયમ સિંહ યાદવના પુત્ર પ્રતિક યાદવ પોતાની 5 કરોડની લેમ્બોર્ગિની કારને કારણે ચૂંટણી સમયે ઘણા ચર્ચામાં રહ્યાં હતા. તેઓ ઘણીવાર સીએમ હાઉસ સામે પોતાની કાર સાથે જોવા મળતા હતા. જોકે હવે યોગી આદિત્યનાથના નવા સીએમ બન્યા બાદ તેઓ સીએમ હાઉસ તરફ આવ્યા તો પોલીસે આગળ નો એન્ટ્રી હોવાનું કહી તેમને પરત મોકલી દીધા હતા. 
 
અગાઉ ઠાઠથી ફરતા, હવે નો એન્ટ્રી

- સોમવારના લખનઉ સ્થિત સીએમ હાઉસ પર પૂજા પાઠનું કામકાજ ચાલી રહ્યું હતું. સીએમ યોગીના અહીં શિફ્ટ થવા પહેલા ત્યાં શુદ્ધિકરણની પ્રક્રિયા કરવામાં આવી.
- યોગી સીએમ હાઉસ આવવા નીકળ્યા હોવાથી અહીં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી અને ત્યાં સામાન્ય નાગરીકોની એન્ટ્રી પર બેન મુકી દેવામાં આવ્યો.
- આવામાં પ્રતિક યાદવ ત્યાં પહોંચતા સુરક્ષા અધિકારીઓએ તેમને ત્યાંથી પરત ફરવા કહ્યું હતું. પ્રતિકે તેમની વાત માનતા ત્યાંથી કાર વાળી લીધી હતી.
- પ્રતિક યાદવ 5 કરોડની કારને કારણે ચૂંટણી પહેલા વિરોધ પક્ષના નિશાન પર રહ્યાં હતા. વિરોધ પક્ષે મુલાયમસિંહ યાદવ પર સત્તા થકી પરિવારને ફાયદો પહોંચાડવાનો આરોપ લગાવ્યો હતો.
 
(આગળની સ્લાઈડ્સમાં જુઓ સંબંધિત તસવીરો.........)
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો