તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિચારોમાં મુલાયમ, મોબાઇલમાં બિઝી અખિલેશ, યોગીના મંચ પર આવો અંદાઝ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
લખનઉ: યોગી આદિત્યનાથે રવિવારે યુપીના 32મા સીએમ તરીકે શપથ લીધા. કેશવપ્રસાદ મૌર્ય અને દિનેશ શર્માએ ડેપ્યુટી સીએમ પદના, સાથે જ કેબિનેટ મંત્રીઓએ પણ શપથ લીધા. આ દરમિયાન મુલાયમ અને અખિલેશ યાદવ પણ યોગીની તાજપોશીના સાક્ષી બન્યા. આ દરમિયાન જ્યાં મંચ પર યુપીના ભૂતપૂર્વ સીએમ અખિલેશ, નીતિન ગડકરી મોબાઇલમાં બિઝી જોવા મળ્યા. ત્યાં જ મુલાયમસિંહ યાદવ કોઇ ઊંડા વિચારમાં દેખાયા. કેટલાક નેતાઓ અંદરોઅંદર ગણગણાટ કરતા પણ જોવા મળ્યા. divysbhaskar.com તમને આવા જ કેટલાંક ફોટાઓ બતાવી રહ્યું છે.
 
આગળની સ્લાઇડ્સમાં જુઓ ફોટાઓ...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો