• Gujarati News
  • 'Mrs. North India 2014 'Body Beautiful Round In Chandigarh

'મિસિઝ નોર્થ ઇન્ડિયા 2014' ના બોડી બ્યુટિફૂલ રાઉન્ડનો સ્કીન ટેસ્ટ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચંડીગઢ: મોટાભાગે જોવા મળે છે કે, માત્ર યંગસ્ટર્સ જ સૌદર્ય સ્પર્ધાઓમાં ભાગ લે છે. પરણિત સ્ત્રીઓ આટે વિકલ્પ જ નથી બચતો. પરણિત સ્ત્રીના મનમાં આવો કોઇ વિચાર પણ આવે તો, અત્યારના નિયમો તેને કરવા નથી દેતા. આવી જ લેડિઝ માટે શરૂ થઈ છે 'મિસિઝ નોર્થ ઇન્ડિયા 2014' આ કોન્સેપ્ટ સીટી બેઝ્ડ કંપની ઇનોવેક્શન ઇવેન્ટ્સનો છે. દિશા અને નિતિન લૂથરા તેમાં પાર્ટનર છે. મંગળવારે આ જ પ્રેઝન્ટનો 'બોડી બ્યુટિફૂલ રાઉન્ડ' સેક્ટર 35માં રિડિસ્કવર સલૂનમાં થયો.
દિશાએ જણાવ્યું કે તેમાં આખા નોર્થ રિઝનમાંથી ઓડિશન માટે લેડીઝ આવી હતી. આ માટે લગભગ 150 એન્ટ્રીઝ આપવામાં આવી છે, જેમાંથી 16 મહિલાઓને શોર્ટલિસ્ટ કરવામાં આવી. બીજા સેશનમાં એક્સપર્ટ સ્કિનનું ધ્યાન રાખે છે. સાથે-સાથે સ્કીનને લઈને નોલેજ પણ ચેક કરવામાં આવે છે. આ જ આધારે ખિતાબ પણ આપવામાં આવે છે.
ફિનાલે પહેલાં કોન્ટેસ્ટનો બ્યુટિફૂલ રાઉન્ડ ઓર્ગેનાઇઝ કરવામાં આવ્યો. આ વિશે નિતિન જણાવે છે કે, આ કોન્ટેસ્ટનો સબ્ટાઇટલ રાઉન્ડ પાર્ટ હતો. તેના આધારે બોડી આધારે વિવિધ ટાઇટલ લેડીઝને મળશે. જેને સરપ્રાઇઝ રાખવામાં આવશે અને તેનું અનાઉન્સમેન્ટ ફિનાલેમાં થશે.
આગળની સ્લાઇડમાં જુઓ, 'મિસેઝ નોર્થ ઇન્ડિયા 2014'ના બોડી બ્યુટિફૂલ રાઉન્ડની તસવીરો.....

બધી જ તસવીરો: જસવિંદર સિંહ