હનીપ્રિતને આશ્રય આપવા બદલ માતા-પુત્રની ધરપકડ કરી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

લુધિયાણા: પંચકુલા પોલીસે ધરપકડ ટાળવા માટે હનીપ્રિત ઈન્સાને કથિત રીતે આશ્રય આપવા માટે ભટિંડાના જંગી રાણા ગામના રહેવાસી માતા-પુત્રની ધરપકડ કરી છે. ગુરમીત સિંહ અને તેની માતા શરનજીતકૌર પર સોમવારે રાત્રે એક ભાગેડુ આરોપીને આશ્રય આપવાનો ચાર્જ લગાવવામાં આવ્યો છે. ગુરમીત હનીપ્રિતના સાથી સુખદીપ કૌરનો સંબંધી છે. હનીપ્રિત સાથે સુખદીપ કૌરની પણ ધરપકડ કરાઈ હતી. હનીપ્રિત અને સુખદીપ શરનજીતના ઘરે પહેલા માળે થોડા દિવસ રોકાયા હતા.

 

વધુ તસવીરો જોવા માટે આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરો...

અન્ય સમાચારો પણ છે...