ચૂંટણી પ્રચાર સમિતિની બેઠકમાં અમિત શાહ મોદીને મળવા પહોંચ્યા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નરેન્દ્ર મોદી પોતાના ચૂંટણી અભિયાનમાં કોઈ પણ જાતનો અવરોધ ઈચ્છતા નથી. ચૂંટણી અભિયાનના શ્રીગણેશ કરતા પહેલાં તે પોતાના ગેમ પ્લાન પર પાર્ટી સંસદીય બોર્ડની મહોર માંગી બેઠા છે, જેને ભાજપે સ્વીકારી લીધી છે. ચૂંટણી પ્રચાર સમિતિની બેઠકમાં ભાગ લેવા નરેન્દ્ર મોદી દિલ્હી પહોંચી ગયા છે. મોદીને સૌથી પહેલાં મળનારા નેતાઓમાં બીજેપીના મહાસચિવ વરૂણ ગાંધીનો સમાવેશ થયો છે. એવા પણ સમાચાર છે કે અમિત શાહ પણ નરેન્દ્ર મોદીને મળવા માટે દિલ્હી પહોંચ્યા છે.

ઉમેરો ચાલુ