ભાજમાં અત્ર-તત્ર-સર્વત્ર ન.મો અને ન.મોનેનમો

divyabhaskar.com

Mar 03, 2013, 10:08 AM IST
modi addresses bjp conclave in new delhi
modi addresses bjp conclave in new delhi
modi addresses bjp conclave in new delhi
modi addresses bjp conclave in new delhi
modi addresses bjp conclave in new delhi
કોંગ્રેસ દેશને ઉધઈની જેમ ખાય છે: મોદી

નરેન્દ્ર મોદીએ રવિવારે સ્પષ્ટ સંકેત આપી દીધો કે ૨૦૧૪ની ચૂંટણીમાં તેઓ જ વડાપ્રધાનપદના દાવેદાર હશે. ભાજપના રાષ્ટ્રીય અધિવેશનના અંતિમ દિવસે મોદીનું ભાષણ લગભગ ૧ કલાક ચાલ્યું. આ દરમિયાન તેઓ માત્ર રાષ્ટ્રીય મુદ્દા પર જ બોલ્યા. જ્યારે બીજા મુખ્યમંત્રીઓ-શિવરાજસિંહ ચૌહાણ, રમણસિંહે- તેમના રાજ્યોની સિદ્ધિઓ ગણાવી. કોંગ્રેસને બદલે મોદીનાં નિશાન પર સોનિયા, રાહુલ અને મનમોહનસિંઘ જ હતા. મનમોહનને નબળા વડાપ્રધાન ગણાવીને તેમણે કહ્યું કે પ્રણવ મુખરજી વડાપ્રધાન બન્યા હોત તો રાષ્ટ્રએ વધુ પ્રગતિ કરી હોત.

કોંગ્રેસ દેશને ઉધઈને જેમ કોરી ખાઈ રહ્યું છે તેમ જણાવીને મોદીએ કહ્યું કે કોંગ્રેસ સમગ્ર દેશને ખોખલું બનાવી રહ્યો છે. પક્ષના અન્ય નેતાઓનાં ભાષણમાં પણ મોદી જ છવાયેલા રહ્યા. બીજી તરફ કોંગ્રેસે મોદીની ભાષા-શૈલી પર સખત વાંધો ઉઠાવીને તેમને નિમ્ન સ્તરના નેતા ગણાવ્યા. મણિશંકર ઐયરે તો તેમની સરખામણી સાપ-વીંછી સાથે કરી નાખી. હાલ તો ભાજપનાં નિવેદનો, કોંગ્રેસની ટિપ્પણીઓ પરથી સ્પષ્ટ થઈ ગયું છે કે ૨૦૧૪ની ચૂંટણી માટે ભાજપ તેમના નેતા નક્કી કરી ચૂક્યો છે.
આગળ વાંચો વડાપ્રધાનપદની રેસનો પહેલો રાઉન્ડ મોદી જીત્યા
X
modi addresses bjp conclave in new delhi
modi addresses bjp conclave in new delhi
modi addresses bjp conclave in new delhi
modi addresses bjp conclave in new delhi
modi addresses bjp conclave in new delhi
COMMENT

Next Stories

  કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

  • પાર્ટી
  • 2019
  • 2014
  336
  60
  147
  • Total
  • 0/543
  • 543
  કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

  ભાગ લેવા બદલ ધન્યવાદ

  Total count should be

  543
  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી