તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સગીર પૌત્રીને ચાર વર્ષ સુધી વિધુરે બનાવી હવસનો શિકાર

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જયપુરમાં સતત ચાર વર્ષ સુધી સગીર પૌત્રીને હવસનો શિકાર બનાવનાર તેના જ દાદા અને નિવૃત નાયબ સુબેદારની પોલીસે ધરપકડ કરી હતી. 68 વર્ષીય વિધુર દાદા તેની પૌત્રીને સ્કૂલના આગળના અભ્યાસ માટે દૌસા ખાતે તેના પાતા-પિતા પાસેથી જયપુર લઈ આવ્યા હતા. સગીર પૌત્રીએ માતા-પિતાને આ અંગે જાણ કરી હોવા છતા દાદાએ તેના પર દુષ્કર્મ આચરવાનું ચાલુ રાખ્યું હતું. પીડિતે કંટાળીને અંતે પાડોશમા રહેતા યુવકને વાતની જાણ કરતા તે મદદે આવ્યો હતો.

પીડિતાની દર્દનાક કહાણી વાંચવા આગવ તસવીર સ્લાઈડ કરો...