• Gujarati News
  • Diwali Celebration: Modi Bomb Boomed In The Cracker Market

Modi Mania: આ દિવાળીએ ધમાકો કરશે Special Modi Bomb

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભારતની જનતામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેટલા લોકપ્રિય છે તેના વિશે કંઈ કહેવાની જરૂર નથી. અને જ્યારે વાત હોય દિવાળીની હોય તો તેમના ફોલોઅર્સ માટે દિવાળીનો તહેવાર વધુ રસપ્રદ બનવાનો છે. આ વખતે દિવાળીને ખાસ બનાવવા માટે માર્કેટમાં પ્રધાનમંત્રી મોદીના નામથી મોદી બોમ્બ વેચવામાં આવી રહ્યા છે.
દેશની અનેક જાણીતી સેલિબ્રિટિઝના નામે ફટાકડાઓ બજારમાં વેચાઈ રહ્યા છે. મોદી ઉપરાંત બોક્સિંગ સ્ટાર મેરી કોમ, પ્રિયંકા ગાંધી અને ઘણા બોલીવુડ સ્ટારના નામે પણ ફટાકડાઓ વેચાઈ રહ્યા છે.
પરંતુ જ્યારે વાત લોકપ્રિયતાની આવે છે ત્યારે લોકોમાં મોદી બોમ્બને લઈને વધુ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તેના કારણે જ મોદી બોમ્બની કિંમત પણ સૌથી વધુ છે.
આગળ જુઓ, ફટાકડા બજારમાં મળતા સેલિબ્રિટિઝ ફટાકડાઓની રસપ્રદ તસવીરો...